June 7, 2025

News Media

Save Time Live Better..!

adani-32

અદાણી ગ્રૂપે શેર્સ ગિરવે મૂકીને $2.15 અબજ લોનની ચૂકવણી કરી.

માત્ર ઓપરેટિંગ કંપનીઓના સ્તરે લોનની ચુકવણી બાકી

અદાણી જૂથે સ્પષ્ટતા કરી છે કે કંપની દ્વારા શેર્સ ગીરવે મૂકીને લેવામાં આવેલી $2.15 અબજની લોનની ચૂકવણી કરી દેવામાં આવી છે અને માત્ર ઓપરેટિંગ કંપનીઓ ખાતેની લોનની કેટલીક ચૂકવણી બાકી છે અને અદાણી જૂથ તેની દેવાની ચૂકવણીની ક્ષમતા અંગે રોકાણકારોને ખાતરી આપવા